જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓના નિશાના પર “ભાજપ”, 10 દિવસમાં બીજો હુમલો

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાની સફલરાજકીય બંધારણીય કવાયત થી દેશવિરોધી તત્વો હતાશ અને નાસીપાસ થઇ ચૂક્યા છે તેવા સંજોગોમાં આંતકવાદીઓએ ભાજપના આગેવાનોના નિશાન ઉપર લેવાનું ચાલુ રાખ્યું હોય તે દશ દિવસમાં બીજા હુમલામાં જમ્મુ કાશ્મીર મતવિસ્તાર ના પ્રભારી ની હત્યા ના બનાવ ખળભળાટ મચી જવા પામ્યો છે

કુલગામ વિસ્તારના ભાજપના પ્રભારી જાવેદ અહેમદ દાર ના ઘર પર અજાણ્યા બંદૂકધારીઓએ કલેજે હત્યા કરી નાખી હતી ઓગસ્ટ૧૯ અત્યાર સુધીમાં ૪૦ જેટલા હુમલામાં ભાજપના ૨૦ જેટલા કાર્યકરો ના મોત નિપજય હતા ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકોરે આ હત્યા અને કાર્યકર્તા ગણાવી હતી અગાઉ આંતકવાદીઓએરજવાણી પંચાયતના સરપંચ ગુલામ રસુલ તેમના પત્ની સાથે જવાબ આપ્યો અને ઘરમાં ઘૂસીને ગોળીએ વિંધી નાખ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાંઆંતકવાદી ના નિશાના પર ભાજપના કાર્યકરો વારંવાર હુમલાનો ભોગ બની રહ્યા છે

Leave a Comment