પાણીઓની દોસ્તી અને સમજદારી માનવ જીવન માટે બોધપાઠ…!

એક શ્ર્વાન એક મરઘી ને દોસ્તી માટે નું બલિદાન આપે છે તો બીજો શ્વાન એક પશુને બોટલ પકડી અને તેને તેના પેટ  નો ખાડો પૂરવા આવી રહ્યો છે જ્યારે નાનકડા નાનકડા બકરીના બચ્ચા અક્કલ સાથે દૂધ પી રહ્યા છે ત્યારે આ તસવીરો મનુષ્ય જીવનને કેટલી બધી શિખામણ આપી રહી છે આજના યુગમાં દોસ્તી માં દગાખોરી અને કપટ ભર્યું જીવન મનુષ્યનું બની ગયું છે

ત્યારે જેને કુદરતે વાંચતા નથી આપી તેવા આ પશુઓ માનવતા અને માનવીઓને બોધપાઠ આપી અને જાણે કેમ શિખામણ આપતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા એક શ્ર્વાન જેની માથે મરઘી ચડી અને તેના પેટ ની પૂજા કરી રહી છે ત્યાર શ્ર્વાન અને મરઘી ને જો જોવે તો તો આસમાન તેનો શિકાર કરી અને પોતાના પેટનો ખાડો પડતો હોય છે.

ત્યારે તસવીરમાં જાણે શીખ આપવા માટે કેમ બનાવી હોય  ત્યારે બીજી તસવીરમાં એક બચ્ચાને બોટલમાં દૂધ પીવડાવી રહ્યું છે જ્યારે ત્રીજી તસ્વીરમાં નાના હોવા છતાં પણ સમજદારી મોટી વસ્તુ હોવાનો દાખલો આ તસવીરમાં પુરવાર થઇ રહ્યો છે ત્યારે આ તસવીરો જોઈને જો માનવ સમજે તો ઘણું બધું કહી જાય છે

Leave a Comment