હિન્દી ટીવી શો ઝીંદગી મેરે ઘર આનામાં જોવા મળશે ગુજરાતી એક્ટ્રેસ એશા કંસારા

ભારતીય સ્ત્રીઓ માટે મનોરંજન મેળવવાનું સાધન એટલે ટીવી સિરિયલ જે ભારતને હજારો કરોડો મહિલા મેળવે છે. એમાં પણ સ્ટાર-પ્લસનું નામ પડતાં જ મહિલાઓ મલકાવા લાગે છે. સ્ટાર-પલ્સ દ્વારા બધા જ પ્રકારની સ્ટોરી સાથેની સિરિયલ દેખાડવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક સિરિયલ લઈને આવી રહ્યું છે સ્ટાર-પ્લસ જેના લીડ રોલમાં આપની ગુજરાતી એક્ટર લીડ હિરોઈન તરીકેની ભૂમિકા ભજવવા જઈ રહી છે.

આ  સિરિયલનું નામ ઝિંદગી મેરે ઘર આના હૈ’ જેના લીડ રોલમાં આપની ગુજરાતી એક્ટ્રેસ એશા કંસારા લીડ રોલની ભૂમિકા ભજવવા જઈ રહી છે. આ સિવાઈ પણ એશાએ બીજી ટીવી સિરિયલમાં કામ કર્યું છે. આ જે સિરિયલ આવી રહી છે જેનું નિર્દેશન રાહિબ સિદ્દીકીએ કર્યું છે. આ સિરિયલ કિસાગો ટેલિફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે અને તેનું નિર્માણ ઝામા હબીબ દ્વારા કરવામાં આવ્યું છે. આ શો 21 ઓગસ્ટ 2021માં ટેલિકાસ્ટ કરવામાં આવશે.

આ સિરિયલમાં તે બે લોકોની એકબીજાથી અલગ છે. એક સ્થળ અમૃતતા, જો બિલકુલ ક્યૂટ  હંસતી રમતી રહેનાર યુવતી છે. તો બીજી બાજુ પ્રીતમ સૌથી અલગ અને અકેલેમાં રહેવાની પસંદ કરે છે. અમૃતા એક વિધવા છે, જેને પોતાના પતિને હાલમાં જ ગુમાવ્યો છે.આ સ્ટોરીમાં આગળ શું ટ્વીસ્ટ આવશે અને એશા અને હસનની જોડી શું કમાલ કરશે તે જોવાનું રહ્યું ….આ હિન્દી સિરિયલમાં ગુજરાતી એક્ટ્રેસ શું ધૂમ મચાવશે તે જોવાનું રહ્યું.

Leave a Comment