શહેનશાહે રૂપાણીને ‘સરતાજ’ બનાવી દીધા !! 2022 ગુજરાતની ચૂંટણીમાં ભાજપનો ચહેરો વિજયભાઈ જ હશે

વર્ષ 2022ના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી સત્તાધારી પક્ષ ભાજપ કોના નેતૃત્વમાં લડશે. પક્ષ ફરી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે વિજયભાઈ રૂપાણીના ચહેરાને સમાવી શકશે કે પછી કોઈ નામ જાહેર કર્યા વિના જ ચૂંટણી જંગમાં ઝંપલાવશે આવી તર્કહિન વાતો પર કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ચાણકય અમિત શાહની ગુજરાતની મુલાકાત બાદ મોટુ પૂર્ણ વિરામ મૂકાય ગયું છે.બીજા … Read more